Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની કેબિનમાં કેમ ?

Share

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા હાલ ઉપપ્રમુખની કેબિનમાં બેસી વહીવટ કરી રહ્યા છે. તેઓ નગરપાલિકાનું કામકાજ ઉપપ્રમુખની કેબિનમાંથી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ પ્રમુખની કેબિનનું રિનોવેશન થઈ રહ્યું છે જૂની કેબિનમાં અનેક વાદવિવાદો થયા. આ પ્રમુખ અને અગાઉના પ્રમુખો પણ વિવાદમાં રહ્યા હોય તેમજ ભાજપની આંતરિક જૂથબંધી પણ વક્રી હોય. અવે મળતી માહિતી મુજબ વાસ્તુશાસ્ત્રની સલાહ મુજબ રીનોવેશન થઈ રહ્યું છે કે જેથી બધા વિવાદોનો અંત આવે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મોટર સાઇકલ ચોરીનાં વણ શોધાયેલ ગુનાનાં આરોપીને શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ ખાતે કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઈન કેમ કંપનીના ઉપક્રમે સીવણ કલાસ તાલીમનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ વકીલ મંડળની ચૂંટણી, ત્રણ પેનલ વચ્ચે જંગ : ૮૬.૧૯ ટકા મતદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!