Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

Share

             દર્દીઓને પડેલ હાડમારી

ભરૂચની ખુશ્બુ હોસ્પીટલ ખાતે વીજ પુરવઠો આશરે બે થી અઢી કલાક સુધી દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. અને દર્દીઓના વાલીઓએ હોસ્પીટલનાં સંચાલકોને ફરિયાદ કરી હતી. તેવા સમયે હોસ્પિટલનાં સંચાલકોએ દર્દીઓ અને તેમના સંગા-સંબધીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આ હોસ્પિટલ બાળકોની હોય. બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી. અને વાલીઓએ હોસ્પિટલ નાં સંચાલકોને ફરિયાદ કરી હતી. બાળકો હેરાન પરેશાન થતા વાલીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા હતા.

Advertisement

Share

Related posts

અક્ષયની ફિલ્મ OMG-2 પર રીલીઝ પહેલા થઈ બબાલ, સેન્સર બોર્ડે કરી કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 29 કેસો સાથે આંકડો 550 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નો બાબતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!