Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

Share

ભરૂચ નગરના સોનેરી મહેલથી ચકલા તરફ જવાના મુખ્ય રસ્તા પર આવતા ભોઇવાડ વિસ્તારમાં નગરપાલિકાએ વચ્ચોવચ ખાડા પાડી દીધા છે.ભૂગર્ભ ગટર યોજના અંગે આ રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા.પરંતુ ગટર-ભુંગળા નખાય ગયા પછી કોન્ટ્રાક્ટરોએ રસ્તો સમતલ ન કરતા માત્ર માટીનું પુરાણ કરતા સમસ્યાઓ સર્જાય છે.રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનો સંભાળીને લઈ જવા પડે છે.જ્યારે પાણી ખાડામાં ભરાતા નર્કાગાર સમાન પરિસ્થિતિનું સર્જન થયું છે.નગરપાલિકા તંત્ર દ્વારા આવા ખાડાઓ અંગે લાંબા સમયથી કોઈ કામગીરી ન કરાતાં લોકોમાં રોષની લાગણી જણાઈ રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખોડલધામ સંકુલની જમીનના અધિગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

ProudOfGujarat

રાજ્ય-દેશમાં જેમ અન્ય ઘાટોને વિકસાયા તેમ ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટનો વિકાસ કરવાની માગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!