Proud of Gujarat
FeaturedGujarat

૨૨ ભરૂચ લોકસભા બેઠક અંગે પત્રકાર પરિષદ યોજાય.પત્રકાર પરિષદને સંબોધતા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા …

Share

ભરૂચ લોકસભા બેઠક નંબર-૨૨ અંગે માહિતી આપવા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધી હતી.પત્રકાર પરિષદમાં અમલમાં આવેલ આચારસંહિતા અને અન્ય વિગતો આપવામાં આવી હતી.ભરૂચ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આચાર સંહિતાનો કડક અમલ કરાશે.જે દરમિયાન કર્મચારીઓની બદલી કે બઢતી કરી શકાશે નહિ.આ ઉપરાંત આચાર સંહિતાના અમલ અંગે નોડલ અધિકારીઓ નીમવામાં આવેલ છે.આચાર સહિંતા કે અન્ય જાણકારી માટે કે ફરિયાદ અંગે હેલ્પ લાઈન નો.૦૨૬૧૯૫૦ છે જે ટોલ ફ્રી છે.આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિવિધ માહિતી આપી હતી.

Advertisement

Share

Related posts

અપહરણ, ધાડ, રાયોટીંગ સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

એક રહસ્યમય અને રોમાંચકારી ઘટના બની …જાણો શું ? અને ક્યાં !!!

ProudOfGujarat

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીનો બીજો SRP જવાન કોરોનાની ઝપેટમાં આવતાં સંખ્યા 34 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!