Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

પાસા હેઠળ ઝડપાયા…

Share

દિનેશ અડવાણી

ભરૂચ લોકસભાની ચૂંટણી ના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ તત્રં દ્વારા અટકાયતી પગલાં લેવાની શરૂઆત થઇ ચુકી છે.જેના એક ભાગ રૂપે હાલ દુબઇ ટેકરી ભરૂચ પાસે રહેતા અને મૂળ કડોદરા તાલુકો વાગરાના રહીશ બુટલેગર પંકજ ભરતભાઈ ગોહિલને પાસા હેઠળ ઝડપી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.આ અંગે દહેજના PI જે.એન.ઝાલાએ દરખાસ્ત તૈયાર કરતા નામદાર જિલ્લા મેજિસ્ટ્રેટે તેને મંજુર કરતા પાસાની દરખાસ્ત મંજુર થઇ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પતિના બીજા લગ્નના પ્રયાસ સામે પત્નીની પોલીસમાં ફરિયાદ, કોમન સિવિલ કોડ હેઠળ કાર્યવાહીની માંગ : પ્રેમલગ્ન બાદ પતિ, સાસુ અને સસરા દ્વારા માનસિક-શારીરિક ત્રાસ આપ્યાનો આક્ષેપ; બીજી યુવતી સાથે સગાઈ થતાં ન્યાય માટે એસપી સમક્ષ રજૂઆત

ProudOfGujarat

ઝઘડિયાના ગોવાલી નજીક બિસ્માર માર્ગના કારણે સ્થાનિકોએ ચક્કાજામ કરતા તંત્ર થયું દોડતું.

ProudOfGujarat

સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ અંતર્ગત જંબુસર તાલુકાના કહાનવા ગામે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!