Proud of Gujarat
FeaturedGujarat

મનસુખ ભાઈ વસાવા સામે કોંગ્રેસ તરફથી શેર ખાન પઠાણ ભરૂચ લોકસભા ની ઉમેદવારી કરે તેવી શક્યતા…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી ની તારીખો જાહેર થતાં જ તમામ ભારતીય પોતાના ઉમેદવાર જાહેર કરવાનું નક્કી કરી દીધું છે ત્યારે હવે ભરૂચ લોકસભા પર ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખભાઈ વસાવા ને ફરી એકવાર રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસ તરફથી ઉમેદવાર બાકી હોય ત્યારે સૂત્રની મળતી માહિતી અનુસાર કોંગ્રેસ શેર ખાન પઠાણને મેદાનમાં ઉતારી શકે તેવી શક્યતા.ભરૂચ જિલ્લામાં આદિવાસી અને મુસ્લિમ પણ પકડ હોવાથી શેરખાનનું નામ અહમદભાઇ પટેલના બુકમાં તેમનું નામ હોય તેવું જાણવા મળી રહ્યું છે.હાલની કોંગ્રેસની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી જેમાં શેર ખાન પઠાણ નવયુવાન હોવાથી કોંગ્રેસ પક્ષ તેમને મેદાનમાં ઉતારી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

Advertisement


Share

Related posts

રાજપારડી પંથકનાં ગામોમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરા : ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા કોવિડ સેન્ટરમાં ઠંડા પાણી માટે કૂલર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ગુજરાત રાજયના યુવા સંયોજકશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ ઃ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!