Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના કુંભારીયા ઢોળાવ વિસ્તારના યુવાનોએ તેઓના વિસ્તારમાં પડતી પ્રાથમિક મૂળભૂત સુવિધાના અભાવના કારણે આજ રોજ પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી……..

Share


-ભરૂચ નગર પાલિકા તેની કામગીરી અંગે અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે..શહેર ના કેટલાક વોર્ડ ના લોકો પાલિકાની કામગીરી થી સંતોષ છે.તો કેટલાક વોર્ડ ના લોકો આજે પણ તેઓના વિસ્તારમાં પડતી હલાકીઓ અંગે રજુઆતો કરી રહ્યા છે……
શહેર ના લોકો સાથે પાલિકાનું તંત્ર ફૂટબોલ ની રમત રમતું હોય તેમ લાગી રહ્યું છે..છેલ્લા કેટલાય દિવસ થી કુંભારીયા ઢોળાવ વિસ્તારના રહીશોએ તેઓના વિસ્તારમાં રોડ રસ્તા .લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ અંગે રજુઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ ફરી યુવાનોએ પાલિકા ચીફ ઓફિસર સંજય સોની ને રજુઆત કરી તેઓના વિસ્તારમાં પડતી હલાકીઓ અંગે જણાવ્યું હતું…..અને વહેલી તકે તેઓની સમસ્યાઓ નો ઉકેલ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી…

Advertisement

Share

Related posts

આજ સુધી કોઈપણ પાર્ટી એ શાળા, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા જેવા મુદ્દા પર ચર્ચા કરી નથી : અરવિંદ કેજરીવાલ.

ProudOfGujarat

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક કાર્યક્રમ નો આશ્ચર્યજનક રીતે અંતઃ જેટલી-માલ્યા નો વિરોધ કરતા કોંગ્રેસ ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…

ProudOfGujarat

ઉજવણીનો અનોખો લોક-ઉત્સવ વન મહોત્સવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!