Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશને એક મુસાફરે પેન્ટમાંથી કાઢતા અને બીજાએ પેન્ટમાં મુકતા આઇફોન ગુમાવ્યો

Share

 

વડોદરા તરસાલી રહેતા દિનેશ પરમાર અંકલેશ્વર ONGC માં નોકરી કરે છે. તેઓ 23 જાન્યુઆરીએ સાંજે અંકલેશ્વરથી મેમુ ટ્રેન પકડી વડોદરા જઈ રહ્યાં હતાં. પત્ની જોડે વાત કરી પેન્ટના ખિસ્સામાં આઈફોન 16 મુક્યા બાદ ટ્રેનમાં ચઢી કોલ કરવા જતાં તેમનો ફોન ગાયબ હતો.

Advertisement

બીજા બનાવમાં 18 જાન્યુઆરીએ ઇખરનો મહમદ ગામફોઈ ઇન્સ્ટસિટીમાં સુરત ખરીદી કરવા જતો હતો. ટ્રેનમાં ભીડ હોય તે દરવાજે ઉભો હતો. અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેન ધીમે પસાર થઈ રહી હતી. ત્યારે કોલ આવતા યુવાને ખિસ્સામાંથી આઈફોન 16 પ્રો મેક્સ કાઢ્યો હતો. અને બહાર રહેલા ગઠિયાએ લાકડી તેમના હાથ પર મારી આઈફોન પાડી દીધો હતો. બન્ને બનાવમાં ભરૂચ રેલવે સ્ટેશને રૂપિયા 1.89 લાખના આઈફોનની ચોરી અંગે ગુનો દાખલ કરાવાયો હતો.


Share

Related posts

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

ProudOfGujarat

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

કાળઝાળ ગરમીથી પોલીસને બચાવવા સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!