Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા સંદર્ભે મીટીંગ રાખવામાં આવી

Share

અંકલેશ્વર શહેર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા આવી રહી છે જે સંદર્ભે એક મીટીંગ રાખવામાં આવી હતી આ યાત્રાની તૈયારી માટે કોંગ્રેસના તમામ આગેવાનો સહિત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ના નેજા હેઠળ આ રૂપરેખા આપવામાં આવી આ યાત્રા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા બાદ અંકલેશ્વર ખાતે કોસંમડી ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ કોંગ્રેસના આગેવાની દ્વારા અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે સવગત કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીરીશભાઈ પટેલ,માયનોરેટી ના ઈકબાલ ગૌરી,યુવા આગેવાનો વિનયભાઈ પટેલ,વસીમ ફડવાળા, રાજુભાઈ વસાવા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફળવાલા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવ ખાતે આજરોજ ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ગામની વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

અંકલેશ્વરની ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!