Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખાની એન્વાયરો કંપનીમાં સફાઇ વેળાં મશીનમાં જામેલો ગરમ પાવડર વછુટતાં કર્મચારી દાઝ્યો

Share

વાગરા તાલુકાની જ સાયખા જીઇઆડીસીમાની એન્વાયરો કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાાં એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હતો.
વાગરાની સાયખા જીઆઇડીસીમાં એન્વાયરો કંપની આવેલી છે. જેમાં કામ કરતો અજય નિનામા કંપનીના સ્પ્રે ડ્રાયર પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો. દરમિયાનમાં  સાયક્લોન મશીન કોઇ કારણસર જામ થઇ હતી. મશીનમાં પાવડર જામ થવાથી આ રીતે મશીન બંધ થતું હોવાનું જણાતો હોવાને કારણે તેણે મશીન ખોલવાની કવાયત હાથ ધરી હતી. અરસામાં મશીન ખોલતાં જ તેમાં જામ થઇ ગયેલો ગરમ પાવડર અચાનક વછુટીને અજય પર પડતાં તે ગળાથી માંડી કમર સુધી ગંભીર રીતે દાઝી ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે તેને ભરૂચની એક ખાનગી કંપનીમાં ખસેડવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ઘટનાથી વાકેફ કરવામાં આવતાં વિભા ટીમે સ્થળ પર દોડી એફએસએલની મદદથી આગ લાગ્યાનું સચોટ કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહિલા દિવસની ઉત્સાહપૂર્વક કરાઈ ઉજવણી.

ProudOfGujarat

માંગરોળમાં સ્ટ્રોંગ રૂમ અને ક્રિટિકલ બુથોની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે સ્થળ તપાસ કરી.

ProudOfGujarat

ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!