Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા ના ઉમરદા ના વૃદ્ધ ને બાઈક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું

Share

વાંકલ :: ઉમરપાડા ના ઉંમરદા નિશાળ ફળિયામાં રહેતાં જુરાભાઈ જાતરીયા ભાઈ પાડવી(ઉવ 65)રાત્રીના સાડા આઠ વાગ્યાના સમયે ખેતરે સુવા માટે ચાલતા જતા હતા ત્યારે ઉંમરદા બસ સ્ટેન્ડ ની સામે મોટર સાયકલ નંબર(GJ 26 M 6133)ચાલકે પૂરઝડપે ગફલતરીતે હંકારી અડફેટે લેતા માથાના ભાગે અને બન્ને પગ માં ગંભીર ઇજા પહોંચતા 108મારફતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યાંના ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.અજાણ્યા ચાલાક વિરુદ્ધ ભીમસીંગ પાડવીએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

સુવાથી ગલેન્ડા રોડ પર ગાય સાથે બાઇક ભટકાતાં એકનું મોત : એક ગંભીર

ProudOfGujarat

અગાઉ વાંધા સૂચનો મંગાવ્યા પછી એ આવેલ વાંધાઓ ને ધ્યાને લીધા વગર રાજકીય જોરે હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીન ફાળવતા સ્થાનિકો ને અન્યાય..ઘરના ઘન્ટી ચાટે…તેવો ઘાટ.

ProudOfGujarat

ભરૂચ : દહેજ જીઆઇડીસીમાં આવેલ હિમાની કંપનીમાં આગ લાગતા એક કામદારનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!