Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા ના કેવડી ગામના સબ સ્ટેશન નજીક થી પશુ ભરેલો ટેમ્પો મૂકી ચાલાક ફરાર.14ગૌવંશ, ટેમ્પો સહીત 2,46,000 મુદ્દામાલ જપ્ત કરાયો

Share

વાંકલ :: ઉમરપાડા ના કેવડી ગામના સબ સ્ટેશન નજીક બોલેરો પીક અપ ચાલક(MH 41 AG 0107)ના પાછળના ટાયરના ભાગમાં પંક્ચર પડતાં તેમાં ભરેલા ગૌવંશ ભરેલો ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. આ ટેમ્પા માંથી 2નંગ ગાય,એક બળદ તેમજ 11જેટલાં નાના મોટા વાછરડા ને ક્રૂરતાપૂર્વક બાંધી ઘાસચારા અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.કત્લ કરવાના ઇરાદે કોઈપણ જાતની પાસ પરમિશન વગર પશુ ની હેરાફેરી ના નિયમનો ભંગ કરી ટૂંકા દોરડા વડે પશુઓના મોં બાંધેલી હાલતમાં હતા.આ પશુની અંદાજીત કિંમત 46,000રુપિયા તેમજ પીકઅપ ની અંદાજીત કિંમત 2,0000/-બેલાખ રૂપિયા સહીત 2લાખ 46હજારનો મુદામાલ જપ્ત કરી અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરી છે.ઉમરપાડા પોલીસને બગાસું ખાતા પતાસા મળી ગયા છે. ઉમરપાડા પોલીસ માલ કોનો છે કઈ જગ્યાએ માલ પહોંચાડવાનો હતો તેની તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-કબીરવડ ખાતે હવે પુન: પ્રવાસીઅોની ચહેલપહેલ વધશે-જાણો વધુ

ProudOfGujarat

મ્યુકરમાયકોસીસ ખતરા સમાન : સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં ડોકટર્સ અને ટીમ રોગ સામે લડવા આપી રહ્યા છે માર્ગદર્શન…

ProudOfGujarat

રાજપીપળામાં સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!