Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નજીક આવેલા સાંસરોદ તથા વલણ ગામમાં વીજ કંપની દ્વારા એકાએક સધન વીજ ચેકિંગ હાથ ધરાતા ગામજનોમાં અફડા તફડી સર્જાય જવા પામી હતી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા સાંસરોદ તથા વલણ ગામમાં વીજ કંપની દ્વારા એકાએક સઘન વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વડોદરા રૂરલ ડિજીવીસીએલની વીજ ચેકિંગ ટીમોએ આજે મળસ્કે એકાએક પોલીસ કાફલા સાથે સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ કંપનીની ઓચિંતી કામગીરી ને પગલે વલણ અને સાંસરોદ ગામજનોમાં અફડા તફડી સર્જાય જવા પામી હતી. વીજ કંપનીના અધિકારીઓએ આ બંને ગામોમાંથી મોટાપાયે વીજચોરી ઝડપાવાની આશંકા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

લોકડાઉન બાદ ઓનલાઈન શોપિંગ કરનારાઓની સંખ્યામાં કેમ થયો વધારો ? જાણો વધુ.

ProudOfGujarat

પ્રેમલગ્ન બાદ કામ ન કરતાં પતિને ઠપકો આપતાં પત્ની પર પતિનો હૂમલો

ProudOfGujarat

લીંબડી બોરણા ગામે નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!