Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના કંથારીયા ખાતે આવેલ આશિયાના નગર વિસ્તારમાં પાર્ક કરેલ મારુતિ વાન માં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી…..

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના કંથારીયા ગામ ખાતે આવેલ આશિયાના નગર વિસ્તાર માં પાર્ક કરેલ એક મારુતિ વાન માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે ભીષણ આગ ની જ્વાળાઓ ઉપજી આવતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકારોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ની જવાળો માં બળતી મારુતિ વાન ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી..જોકે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી…..

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ.

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ખાતે “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!