Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની હુશેનીયા સોસાયટી નજીક આવેલી ઝૂંપડપટ્ટી માં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી

Share

ભરૂચની હુશેનીયા સોસાયટી નજીક આવેલી ઝૂંપડપટ્ટી માં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી. આગની ચપેટમાં ૧૦ જેટલા ઝુંપડા આવી જતા ઘર વકરી બળીને ખાક થઇ હતી તો બીજી તરફ સદનસીબે સમગ્ર ઘટનમાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને થતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હાલ આગ ક્યાં કારણોસર લાગી છે તે ચોક્કસ કારણ જાણી શકાયું નથીઃજોકે આગ ના પગલે એક સમયે લોકોના જીવ તાળવે બધાયા હતા.

Advertisement

Share

Related posts

આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો બન્યા બેદરકાર: જી. એન. એફ. સી. ડેપો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ..

ProudOfGujarat

ભરૂચના દયાદરા ગામમાં મહિલા ગ્રુપ બનાવી લઘુ ઉદ્યોગ માટે લોન આપવાની લોભ લાલચ આપી કુલ ૪૪ જેટલા લોકો સાથે છેતરપીંડી થઈ હોવાથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!