Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-જીઆઈડીસી ખાતે બાયસિકલ કલબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણી ના સંદેશ સાથે સાયક્લોથોન યોજાઈ

Share

અંકલેશ્વર-જીઆઈડીસી ખાતે બાયસિકલ કલબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણી ના સંદેશ સાથે સાયકલોથોન યોજાઈ. રાજ્યના રમત ગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં આજે સવારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બાયસીકલ કલબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણની જાણવરી માટે ના સંદેશા સાથે યોજાયેલ સાયક્લોથોનમાં ૧૫૦૦ થી વધુ લોકો જોડાયા હતા અને ફૂલ ગુલાબી ઠંડીમાં લોકોએ સાયકલ ચલાવી પર્યાવરણ જાગૃતિ અંગેના મેસેજ આપવાની અનોખી પહેલ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : “મગ” ઉત્પાદનનું ખરીદ સેન્ટર શરૂ કરવા વાગરાનાં ધારાસભ્યની માંગણી.

ProudOfGujarat

રાજપીપલા બાદ હવે દેડિયાપાડાનાં બજારો પણ ચાર દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!