Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મોરબી તાલુકાનો 5 મહિનાથી નાસતો ફરતો આરોપી વાલિયા ખાતેથી ઝડપાયો.

Share

ગત 7 મી સપ્ટેમ્બરના રોજ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ થઈ હતી કે એક આરોપી કરશનભાઈ હમીરભાઈ રબારી રહે, થોરાળાગામ રબારીવાસ, મોરબી, રાજકોટ તથા મહિલા પોલીસ પકડથી બચવા અંતે છેલ્લા પાંચેક મહિનાથી નાસભાગ કરી રહ્યા હતા.

પોલીસ સૂત્રોથી મળેલ માહિતી અનુસાર પાંચ મહિનાથી મોરબીથી નાસી છૂટેલા કરશનભાઇ અને એક સગીર ઘણા સમયથી અંકલેશ્વરના વાલિયા વિસ્તારમાં રહેતા હતા. જેઓની વાલિયા પોલીસને જાણ થતાં તરત જ તેઓને હસ્તગત કરવામાં આવ્યા હતા અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને વહેલી તકે કાયદાકીય કાર્યવાહી પૂરી કરી અને મોરબી પોલીસને સોપવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં બાદશાહી મસ્જીદ નજીક રમજાન માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં વેન્ડામાં ગુજરાતી યુવક પર લૂંટનાં ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

દેશવ્યાપી ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ભરૂચમાં રેલી, કેન્દ્રીય કાયદાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર : ગૌવંશની સુરક્ષા, ગૌપાલનને પ્રોત્સાહન અને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ ઉઠી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!