Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે મહારાષ્ટ્રનાં અક્કલકુવા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશન અંગેના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નર્મદા ચોક્ડી પાસે ભરૂચના શેરપુરાનો રહીશ બુટલેગર યાસીન દાઉદ મેમણ નજરે ચઢતા તેની અટકાયત કરી હતી. તેના વિરુદ્ધ વર્ષ 2019 દરમ્યાન મહારાષ્ટ્રના અક્કલકુવા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ કલમ 65 ઈ મુજબ ગુનો દર્જ થયો હતો અને તે નાસતો ફરતો હતો.પોલીસ ટુકડીએ CRPC કલમ 41(1)ઈ અંતર્ગત અટક કરી વધુ કાર્યવાહી અર્થે ભરૂચ સી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ ની ઝાડીઓ માંથી એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો..

ProudOfGujarat

હેડકલાર્ક પરીક્ષા અને GFL કંપનીના કસૂરવારો સામે પગલા લેવાની માંગ સાથે ગોધરા શહેર કોંગ્રેસે પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

શુક્લતીર્થ ખાતે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!