Proud of Gujarat
GujaratFeaturedINDIA

કસક માંથી ઝેરી સાપ પકડાયો.

Share

આજ રોજ ભરૂચ કસક વિસ્તારમાં આવેલ પ્રીતમ સોસાયટી.2 માં ઘર માં કોબ્રા નાગ દેખાતા ભરૂચ વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા ને જાણ કરતા. તાત્કાલિક મીરા કન્સલ્ટન્સી એનિમલ હેલ્પલાઇન ના હરેશભાઇ બ્રહ્મભટ્ટ તાત્કાલિક સ્થળ પર જઇ સલામત રીતે રરેસ્ક્યુ કરી લીધો… અત્યંત ઝેરી પ્રજાતિ ના કોબ્રા નાગ હાલ વરસાદી પાણી માહોલ માં રહેણાંક વિસ્તાર માં નીકળે છે સંસ્થાને રોજ ના 15 થી 20 કોલ આવે છે….તમામ પ્રજાતિ ના ઝેરી બિનઝેરી સાપ પકડવા માટે ભરૂચ વન વિભાગ ના સ્થાનિક એનિમલ રેસ્ક્યુ એઝપાર્ટ NGO સંપર્ક કારવો….

Advertisement

Share

Related posts

ભરૂચના મનુબર ગામે બારીની ગ્રીલ તોડી ઘરમાં ૫.૮૨ લાખની ચોરી 

ProudOfGujarat

ભરૂચ : અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે એ.આઈ.એમ.આઈ.એમ. એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!