Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટુકડીએ અંકલેશ્વર રૂરલ તેમજ વડોદરા નજીક વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરી સંદર્ભનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટુકડીએ અંકલેશ્વર રૂરલ તેમજ વડોદરા નજીક વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરી સંદર્ભનાં ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ઘરફોડ ચોરી અંગેના ત્રણ તેમજ વડોદરા રૂરલ પોલીસ મથકના વરણામાં પોલીસ મથકના એક મળી પાંચ જેટલા ગુનામાં સંજાલી ગામનો રહીશ મથુર રાયજી પરમાર નાસતો ફરતો હતો. જે અંગે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે તેને પાનોલી જીઆઇડીસી સ્થિત નહેર પાસેથી ઝડપી પાડયો હતો અને અંકલેશ્વર રૂરલ પોલીસને વધુ કાર્યવાહી અર્થે સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

– અંકલેશ્વરના જગદીશ નગર ખાતેથી અંકલેશ્વર શટર પોલીસે જુગારધામ જડપી પાડ્યું ….-મોટા માથા શ્રાવણિયો જુગાર રમતા જડપાયા …

ProudOfGujarat

રાજપીપળા : ખેડૂત વિરોધી કાયદો રદ કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદન.

ProudOfGujarat

મોરબી અકસ્માત : બે આરોપીના જામીન રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કહ્યું- તે માત્ર ટિકિટ વેચતા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!