Proud of Gujarat
GujaratFeaturedINDIA

આફ્રિકાનાા પીટોરિયા શહેરમાં ભરૂચ જિલ્લાના બે યુવાનો ઉપર નિગ્રો આતંકીઓ દ્વારા લૂંટ ના ઇરાદે ફાયરિંગ કરવામાં આવતા એક યુવાન નું મોત નીપજ્યું હતું ..તેમજ અન્ય એક યુવાન ઘાયલ થયો હતો……

Share

:-બનાવ અંગે ની સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ જિલ્લાના કરમાડ ગામ ખાતે રહેતા અને રોજગાર અર્થે આફ્રિકાના પ્રિટોરિયા શહેર માં સ્થાઇ થયેલા સોહેલ દિલાવર ચંચોરીયાને નિગ્રો આતંકીઓ દ્વારા લૂંટ ના ઇરાદે ગોળી મારી હત્યા કરી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે..તેમજ અન્ય એક ભરૂચ જિલ્લાનો યુવાન ઘાયલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે……
ઉલ્લેખનીય છે કે અવાર નવાર વિદેશ માં ગુજરાતીઓ અને ખાસ કરીને  ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર હુમલા ના બનતા અવાર નવાર બનાવો ના કારણે વિદેશ માં વસતા ગુજરાતીઓમાં ભય નો માહોલ છવાયો છે…હાલ તો કરમાડ ગામના યુવાનના મોત અંગે ના સમાચાર વહેતા થતા ગામ માં ગમગીની ભર્યો માહોલ છવાયો છે……
 

Share

Related posts

અંકલેશ્વરમાં ડોર ટુ ડોર કલેકશન તથા વિકાસના કાર્યોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા વાલિયામાં કોંગ્રેસે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું

ProudOfGujarat

આદિવાસી મહિલાઓ રણચંડી બની પોલીસ અને મહિલાઓ વચ્ચે તું તું મે મે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!