Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસની મહામારીને લઇ સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપૂરા બ્રાહ્મણ સમાજ દ્વારા જાપ,યજ્ઞ અને દુગ્ધાભિષેકનું આયોજન કરાયું.

Share

કોરોના મહામારીએ વિશ્વ આખાને ડમડોળ કર્યું છે. મહાસંકટ ઊભો થયો છે ત્યારે આપણા પ્રધાનમંત્રી વસૂધૈવ કુટુંબકમના સુત્રને સાર્થક કરવા અને દેશને આ મહામારીથી બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ યજ્ઞમાં સોમનાથના તીર્થ પુરોહિત શ્રી સોમપૂરા બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા આ મહામારીથી બચવા જાપ,યજ્ઞ અને મહાદેવ પર દુગ્ધાભિષેકનું આયોજન કરવામાં આવ્યું. આ જાપયજ્ઞમાં સપ્તસતિ ચંડીપાઠનો મંત્રનો જાપ કરવામાં આવે છે. जयंती मंगला कारी,भद्रकाली कपालीनी । दुर्गा समा शीवाधात्री,स्वाहा सवधा नमोस्तूते ।। આ મંત્રનો જાપ કરવાથી વિશ્વમાં ફેલાયેલી મહામારીનો નાશ થાય.

Advertisement

Share

Related posts

પાંચ શકુનિયોને જુગાર રમતા ઝડપી પાડતી દહેજ પોલીસ..

ProudOfGujarat

પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ટોલ પ્લાઝા પર ડબલ ટેકસની માંગણી કરાતા મારામારી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!