Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સુપર માર્કેટ ખાતે ઈલેકટ્રોનિકની દુકાનમાં આગ લાગી, ફાયર વિભાગે કાબુ મેળવ્યો.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ આજરોજ બપોરનાં સમયે ભરૂચનાં સુપર માર્કેટ ખાતે આવેલ એક ઇલેક્ટ્રોનિકની દુકાનનાં મીટરોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાનાં ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનાં લશ્કરોએ સ્થળ ઉપર દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટનાં કારણે મીટરમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનો ચૂંટણી પંચને પત્ર

ProudOfGujarat

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનાં મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!