Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની મેઘમની ઓર્ગેનીક લિમિટેડ કંપની બહાર કર્મચારીઓનો હોબાળો,જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લાનાં દહેજ સેઝ ૧ માં આવેલ મેઘમની ઓર્ગેનિક્સ કંપનીનાં ગેટ પાસે કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો, કંપની સંચાલકો દ્વારા પગાર કાપી લેતા આ હોબાળો થયો હોવાનું હાલ માહિતી મળી રહી છે. કર્મચારીઓએ આજે સવારે ભેગા થઇ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી કંપની સંચાલકોનાં આ પ્રકારનાં વલણ સામે વિરોધ નોંધાવ્યો હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલમાં વાજતે ગાજતે માતાજીની સ્થાપના કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી જંબુસર ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

માંગરોળમાં મોસાલી વ્હોરા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠોરની ભાઈજાન ટીમ ચેમ્પિયન બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!