Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકમાંથી ચેન્નઈ ખાતે તબલિગી જમાતમાં ગયેલ ચાર વ્યક્તિઓ ચેન્નઈ ખાતે 28 દિવસ કોરોન્ટાઇન થઈ હાંસોટ પરત આવતાં તેમનાં હાંસોટ સી.એચ.સી. દવાખાના ખાતે આજે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા.

Share

હાંસોટ તાલુકમાંથી ચેન્નઈ ખાતે તબલિગી જમાતમાં ગયેલ ચાર વ્યક્તિઓ ચેન્નઈ ખાતે 28 દિવસ કોરોન્ટાઇન થઈ હાંસોટ પરત આવતાં તેમનાં હાંસોટ સી.એચ.સી. દવાખાના ખાતે આજરોજ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તબલિગી જમાતમાં ચેન્નઈ ખાતે ગયેલ હાંસોટ તાલુકાનાં ચાર વ્યક્તિઓ આજરોજ સવારે સાત વાગ્યે ચેન્નાઈથી હાંસોટ આવતાં તંત્રને જાણ થતાં ચારેય જણને હાંસોટ સી.એચ.સી. દવાખાનામાં કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ તેઓ ચેન્નાઈ ખાતે 28 દિવસ કોરોન્ટાઇન થઈ તામિલનાડુથી પાસ લઈ હાંસોટ આવ્યાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

યુવાન બોલ્યો સાહેબ આદિવાસી સમાજ ના કામો ગામ માં નથી થતા,મનસુખ વસાવા બોલ્યા અલ્યા ભાઇ તૂ શું કામ આવું કરે છૅ,

ProudOfGujarat

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ.

ProudOfGujarat

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, વીજળી પડતાં 20 થી વધુના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!