Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે વિશ્વ નર્સિંગ દિવસ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

Share

આજે વિશ્વ નર્સિંગ દિવસ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી. ફ્લોરેન્સ નાઇટીન ગર્લની 200 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઉજવણી કરાઈ હતી.

વિશ્વ નર્સિંગ ડે ની ભરૂચ જનરલ હોસ્પિટલમાં ઉજવણી કરાઈ હતી, કોરોના વાયરસના સંદર્ભમાં જે નર્સિંસને થઈ રહેલી મુશ્કેલીઓનો સામનો કરી શકે તેની જન જાગૃતિ આવે તે આધારે પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી. આ પ્રતિજ્ઞા ભરૂચ જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને મોટી પ્રાઇવેટ હોસ્પિટલોમાં 500 થી વધુ નર્સિંગ સ્ટાફે લીધા હતા,સાથે જ કોરોનાની થીમની કેક કોરોના વોરિયર્સ દ્વારા કટ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

આણંદ ગણેશ ચોકડી પાસે કૈલાશ ફાર્મ રોડ પર નગરપાલિકાના રોડ રોલરમાં આગ-ફાયરે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બ્લેક પિંક અને કાઈલી જેનરની મમ્મીને પછાડી, ઈન્સ્ટાગ્રામ પર 47.5 મિલિયન ફોલોઅર્સ.

ProudOfGujarat

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવ ફરી ચાર્જ સંભાળશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!