Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

Share

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીની દહેશત છે, દિન પ્રતિદિન દેશમાં અને રાજ્યમાં કોરોના વાઇરસનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે સાથે જ અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે, ગત રોજ ભરૂચનાં સાંસદ જંબુસર તાલુકાની મુલાકાતે ગયા હતા દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર ખાતે પહોંચી જઇ મહાદેવનાં દર્શન કરી દેશને કોરોના જેવી મહામારીમાંથી જલ્દી મુક્તિ મળે તે માટે પૂજા અને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.48 પાસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતાં ચાર શખ્સને ઝડપી પાડતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

નડિયાદ : વસો તાલુકા  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ૫ર સાયકલ રેલીનું આયોજન કરાયું

ProudOfGujarat

કાવેરી કપૂરે PCOS, યુરેનિયમ પોઈઝનિંગ અને તેની પ્રેરણાવિશે ખુલાસો કર્યોદાયી ઉપચાર યાત્રા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!