Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરકારનાં નીતી નિયમોને નેવે મૂકી ખાનગી શાળાઓમાં થઇ રહેલ પ્રવૃતિઓ બાબતે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરાઈ.

Share

ભરૂચ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોક ડાઉનમાં પણ સરકારના નીતિ નિયમોને નેવે મૂકી આદેશોનું ઉલ્લંઘન કરી ફી બાબતે તેમજ શાળામાં પુસ્તકો લેવા બોલાવવા સહિતની બાબતોને લઇ NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી,સાથે જ આ શાળાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

કમોસમી વરસાદને લઇને ઝઘડીયા તાલુકામાં ચોમાસા જેવો માહોલ જામ્યો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીનાં ઉપ સરપંચ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયાં.

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસ સી ટીમ કચેરીની મુલાકાત લેતા વિદેશ મંત્રી એસ.જયશંકર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!