Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષ સામેનાં શ્રી નિકેતન શોપિંગની દુકાનમાં બેકાબુ કાર ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી.

Share

ભરૂચ શહેરનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષની સામે શ્રી નિકેતન શોપિંગ સેન્ટર આવેલ છે. અહીં એક હોંડા કારનાં ચાલકે કાર ચાલુ કરતાં ગેયરમાં કાર હોવાથી કારે સ્પીડ પકડી લેતા બે-ત્રણ બાઇકને ટક્કર મારી એક સ્કૂટરને ધસેડીને સીધી જ એક દુકાનમાં ધુસી ગઈ હતી. જોકે દુકાનમાં કાર આવતી જોઈ લોકોમાં દોડધામ મચી હતી. આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ ખાતે મોટરસાયકલ સવાર ને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઇ જતા ઘટના સ્થળે બે લોકો ના મોત નીપજ્યા હતા….

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા નો નવો ચીલો રોડ ના ખાડા પુરાવા ને બદલે જેસીબી થી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય એમ રોડ સમતલ કરવાની મથામણ કરતી નજરે પડી રહી છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!