Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામે હાંસોટ પોલીસે રેડ કરીને 20 હજારનાં દારૂ સાથે દંપતીને ઝડપી લીધા હતા.

Share

હાંસોટ પોલીસને પાકી બાતમી મળી હતી કે પાંજરોલી ગામે રહેતા સુરેશ બાલુ વસાવાએ વિદેશી દારૂ મંગાવી વેચી રહ્યા છે તેથી રેડ કરતાં પોલીસને સુરેશ પાસેથી દારૂની નાની-મોટી બોટલો નંગ 135 કિંમત રૂપિયા 20,700 ની મળી આવી હતી. પોલીસે તેની પત્ની નેહા વસાવાને ઝડપી લીધી હતી. જયારે અન્ય એક વ્યક્તિ સુરેશ રમેશ વસાવા ફરાર થઈ ગયો હતો. હાંસોટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કર્તવ્ય નિષ્ઠ શિક્ષકની બદલી રોકવા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મેદાનમાં…..જંબુસર તાલુકાનાં નહાર ગામના લોકોએ તંત્રને રજુઆત કરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ઉંમરગોટ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા વહીવટીતંત્રને સૂચન કર્યું.

ProudOfGujarat

રાજપીપળા અને ભરૂચમાં આવતીકાલે આદિવાસી એકતા સંમેલન યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!