::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર  ૪૮ પર આવેલ બાકરોલ ગામ પાસે થી તાલુકા પોલીસે ઈન્ડિગો કાર નંબર GJ 6 ED 2448  માંથી વિદેશી 420 નંગ નાની મોટી બોટલો સાથે દારૂ નો જથ્થો વહન થતો હોય તેને ઝડપી પાડ્યો હતો..તેમજ અંકલેશ્વર તાલુકા પોલીસે ૩ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે વડોદરા ગીતા મંદિર પ્રતાપનગર વિસ્તારમાં રહેતા કૌશિક ભાઈ પ્રાણલાલ ભાઈ શાહ ને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી.

LEAVE A REPLY