Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વધુ 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા.

Share

સમગ્ર દેશમાં કોરોના (કોવિડ-19) હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં તાજેતરમાં કોરોના પોઝિટીવનાં બે કેસો સામે આવ્યાં છે. જેમાં નેત્રંગ ખાતે એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે તથા બીજો કેસ ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ પ્રસાદ સોસાયટીમાંથી કોરોના પોઝિટીવ કેસ નોંધાયો. આ કોરોના પોઝિટીવ કેસો સામે આવતા તંત્ર દ્વારા આ વિસ્તારને કોરન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વિસ્તારોને કોરન્ટાઇન એરિયા જાહેર કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Advertisement

Share

Related posts

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

ProudOfGujarat

સુરત : સરથાણામાં MD ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ, જથ્થો આપનાર ઈસમ વોન્ટેડ

ProudOfGujarat

હાજી અહમદ મુન્શી આઇ.ટી .આઇ .ભરુચ માં (convocation ceremony)પદવી સમારોહ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!