Proud of Gujarat
FashionFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવનાં આવતા જીલ્લામાં કોરોનાનો આંક 171 ઉપર પહોંચી ગયો છે.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. જીલ્લામાં પાંચમાં તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ જીલ્લામાં બહારથી આવતા લોકોને પગલે સંક્રમણ ફેલાયું છે. ત્યારે જીલ્લામાં આજે ફરી 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં ભરૂચમાં 5 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે અંકલેશ્વરમાં નવી દીવીગામમાં 1, આમોદમાં 1 અને જંબુસરમાં 3 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા આજે જીલ્લામાં કુલ 10 લોકો કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કુલ આંક 171 ઉપર પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

ચૂંટણીના દિવસોમાં નર્મદા જીલ્લામાં દારૂની રેલમછેલ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ધોળા દિવસે મોટરકારનો કાચ તોડી રૂપિયા ત્રણ લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે શાંતિ સ્તંભની સ્થાપના કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!