Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની શાળાઓ દ્વારા કોરોના મહામારીને લઈને શાળાની ફી માફ કરે તેવી માંગણી કરતું આવેદનપત્ર આમ આદમી પાર્ટીનાં આગેવાનો દ્વારા જીલ્લા કલેકટરને આપી રજૂઆત કરી હતી.

Share

આજરોજ ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીનાં અગ્રણી જીલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ, મુન્નાભાઈ શેખ, સાદીકભાઈ લવલી, હેમાંગ ચૌહાણ, ગોપાલ રાણા તેમજ કે.પી. શર્મા દ્વારા આજે ભરૂચ જીલ્લા કલેકટરને આપેલ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે હાલ કોરોના મહામારીને લઈને લોકો કામ ધંધા વિનાનાં થઈ ગયા છે. આજે અનેકો કામ ધંધા બંધ હોવાથી રોજગારીની ગંભીર સમસ્યા છે ત્યારે ભરૂચ જીલ્લાની તમામ શાળા-કોલેજો દ્વારા કોરોના મહામારી અને બેરોજગારીને લઈને શાળાની ફી માફી આપવામાં આવે તેવી માંગણી કરી જીલ્લા કલેકટરને આ અંગે રજૂઆત કરી હતી. તેમજ શાળા-કોલેજની ફી સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નાંગલ હજાત ગામે વોચ ગોઠવી એક્ટિવા સ્કુટર પર વિદેશી દારૂ લઈને જતા બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

વાલિયાના કરસાડ ગામમાં દીપડાનો આતંક, દીપડાને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!