Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામી કાર્યક્રમ યોજાયો હતો,જેમાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ચીનનો વિરોધ કર્યો હતો.

Share

ભરૂચ શહેરનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદ સલામી દીવસનો કાર્યક્રમ યોજ્યો હતો.

કોંગી કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ લઇ ચીનને વર્તમાન સરકાર જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી, શહીદ જવાનોની તસ્વીર સામે મીણબત્તી પ્રગટાવી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાજુ ફડવાળા, સહિત શહેર અને જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે દશામાની પ્રતિમા વેચાણ નહીં થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

ProudOfGujarat

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

ProudOfGujarat

ભરૂચ ના સેવાશ્રમ રોડ પર પડેલા ખાડામાં પાલિકાનું વાહન ફસાતા પાલિકા ની પ્રિમોંશુંન કામગીરી ના જાહેરમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!