Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ભોલાવ ગામ ખાતે રેડ કરી 4 જુગારીયાઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા.

Share

નાયબ પોલીસ અધિક્ષક એ.પી.ભોજાણી ભરૂચનાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા તે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે ભરૂચનાં ભોલાવ ગામ ખાતે આવેલ હરિદ્વાર સોસાયટીની પાછળ આવેલા એક ખુલ્લા ખેતરમાં પત્તા-પાનાનો જુગાર રમતાં 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. જુગાર રમતાં ઝડપાયેલ આરોપીઓ પૈકી (1) સોમડ ઉર્ફે ગામડ ધૂળાભાઈ વસાવા (2) જયેશભાઇ રમેશભાઈ પાટણવાડિયા (3) સહિદ કાસમ મન્સૂરી (4) અલ્પેશ સોમાભાઈ વસાવા નાઓને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૂ.61860 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ આરંભી છે.

Advertisement

Share

Related posts

કયાં જોવા મળ્યું અંકલેશ્વરમાં દુર્ગધવાળું પાણી ? શું આમ જ લોકોના સ્વાસ્થ્ય સાથે થશે ચેડાં ? જાણો વધુ…

ProudOfGujarat

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વાવડી બુઝર્ગ ગામ વિસ્તારમાં થઈ રહેલી માપણી અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી અંગે મિલકતધારકોએ રેકોર્ડની ચકાસણી અને સહી કરી માલિકીનાં પુરાવા રજુ કરવાના રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!