Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

Share

આજરોજ ભરૂચ ખાતે આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક સોસાયટી ખાતે જિલ્લા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન મહાદાન નો આરંભ બજરંગદળ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો આજરોજ આ રક્તદાનના કાર્યક્રમમાં 60 થી 70 દાતાઓએ રક્તદાન એ મહાદાન ગણી પોતાનું રકત દાન કર્યું હતું અને ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ પ્રજાને વિનંતી કરવામાં આવે છે કે વધારેમાં વધારે લોકો રક્તદાન મહાદાન સમજી પોતાના રક્તનું દાન કરે અને માનવીઓ ની અમૂલ્ય જિંદગી બચાવવાના આ અભિયાનમાં લોકો સાથ સહયોગ આપે તેવી ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વ જનતાને વિનંતી કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

ProudOfGujarat

શહેરા: લાભી ખાતે ટીમલી ગફુલીના સુપરસ્ટાર ગાયક પી.પી બારીયાએ ગરબા રાશની રમઝટ બોલાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!