Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 14 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 232 પર પહોંચી છે.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસનો આંક સતત ઊંચકાઈ રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લામાં વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 232 પર પહોંચી ગયો છે. અંકલેશ્વરમાં 6, ભરૂચમાં 3 અને જંબુસરમાં 4, વાગરામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ભરૂચ અને જંબુસર બાદ હવે અંકલેશ્વરને પણ કોરોના વાયરસએ બાનમાં લીધું છે. અનલોક એકમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસનો ગ્રાફ સતત ઊંચકાઈ રહ્યો છે. ગતરોજ ભરૂચ જિલ્લામાં આઠ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે આજે ફરી એકવાર ભરૂચ જિલ્લામાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને જંબુસર બાદ હવે અંકલેશ્વરને પણ કોરોના વાયરસએ બાનમાં લીધું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દહેજના જોલવા ગામે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે મારામારી થતા એકનું મોત.

ProudOfGujarat

ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!