Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-દહેજ ના વડદલા ગામે થી ૨ કિલો ઉપરાંત ના ગાંજા ના જથ્થા સાથે એક મહિલા ઝડપાઇ…

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ વડદલા ગામ માં રહેતી ગીતા બેન ઉદેસિંગ ભાઈ સોમા ભાઈ પટેલ નાની ને ૨ કિલો ઉપરાંત ના ૨૦ હજાર ની કિંમત ના ગાંજા ના જથ્થા સાથે દહેજ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…..
અત્રે ઉલ્લેખનીય છે કે ઔધોગિક વિસ્તાર દહેજ પંથક માં આ પ્રકાર નો નશાનો કારોબાર ક્યાં તત્વો વિકસાવી રહ્યા છે અને કોની રહેમ નજર હેઠળ આ નશા નો કારોબાર છે કે દહેજ સુધી પહોંચી રહ્યો છે ..તે બાબત પણ પોલીસે તપાસ માં લઈ આ પ્રકાર ના તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી જણાઈ આવે છે….

Advertisement

Share

Related posts

ભરૂચ ના હોમગાર્ડ ઇન્સટ્રક્ટર ૧૦ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ProudOfGujarat

કંપનીની અગાસી માંથી મૃતદેહ મળી આવ્યો જાણો ક્યાં અને ક્યારે…???

ProudOfGujarat

નર્મદા નદીમાં આવેલ પૂરમાં ખેડૂતોને થયેલ નુકશાની બાબતે યોગ્ય વળતર આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનું જિલ્લા કલેકટરને આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!