Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગરમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર આરોપી ભરૂચ જીલ્લામાંથી પકડાયો.

Share

ભાવનગર જીલ્લાનાં તળાજા પોલીસ વિસ્તારમાં સમાવેશ પામતા એક ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી નેત્રંગ તાલુકાનાં પઠાર ગામમાંથી નેત્રંગ પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગેની વિગત જોતાં ભાવનગર જીલ્લાનાં તળાજા પોલીસ વિસ્તારનાં એક ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી આરોપી નિટેશ ભાવસિંગ વસાવા રહે.જુનાપોરાને ઝડપી પડયો હતો. જે ભાવનગર જીલ્લાની એક સગીરને લગ્નની લાલચ આપી ભગાડી લાવ્યો હતો. જે અંગે ભાવનગર જીલ્લાનાં તળાજા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા નેત્રંગ પોલીસે આરોપીનો કબ્જો તળાજા પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં નેત્રંગનાં પી.એસ.આઇ., એન.જી,પાન્જાની અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

જંબુસર પાદરા રોડ ઉપર વડુ ગામ પાસે વિદ્યાર્થોએ બસ રોકી ચક્કાજામ કર્યો.

ProudOfGujarat

સાયબર ક્રાઇમ નો આરોપી ભુજ નજીકના ગામમાંથી ઝડપાઇ ……

ProudOfGujarat

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં HIV ના દર્દીઓને કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!