Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલનાં કર્મીઓની કોવિડ ૧૯ અંતર્ગત ટ્રેનિંગ યોજાઈ હતી.

Share

હાલમાં ચાલતી કોવિડ ૧૯ મહામારીમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વર્ગ ૩ અને વર્ગ ૪ નાં કર્મીઓને પીપીઈ કીટ, મેડિકલ વેસ્ટ, સેનેટાઇઝર, વિશેની માહિતી આપી, અને આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતી વખતે ઇન્ફેક્શન નાં લાગે તેની ખાસ કાળજી લેવાની પણ માહિતી ર્ડા, અનિલભાઈ ધાકડ દ્વારા આપવામાં આવી હતી.

તૌફીક શેખ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ચોટીલા શહેરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat

ભરૂચમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું કડક પાલન કરાવવા આરોગ્ય વિભાગ સક્રિય: 31 ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા તાકીદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!