Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વ્હોરા સમની યુનાઈટેડ ટ્રસ્ટની ઉમદા સમાજ સેવા કોઈ ભૂખ્યા ન રહે તેવા ધ્યેય સાથે ચાલતી સમાજ સેવા.

Share

ભરૂચનાં વ્હોરા સમની ગામના યુવાનો અનોખી સેવા કરી રહ્યા છે. વ્હોરા સમની યુનાઈટેડ ટ્રસ્ટનાં નામે ચાલતી સેવાની સુગંધ ચારે દિશામાં પ્રસંરી રહી છે. યુવાનોમાં કોઈ સ્વાર્થની ભાવના નથી માત્ર એક જ ઈચ્છા છે કે કોઈપણ વ્યક્તિ ભૂખો સુવો ન જોઈએ. આ યુવાનો ગામેગામ ફરી જરૂરીયાત મંદોને અનાજ કરિયાણાની કીટોની વહેંચણી કરી રહ્યા છે.

કોરોના અને તેથી લોકડાઉનનાં સમયથી આ સેવા અવિરત ચાલી રહી છે અનેક ગામોમાં તેમની સુવાસ પહોંચી છે કેટલાક વિસ્તારમાં સામાજિક કાર્યકર અબ્દુલ કામથી પણ તેમની સાથે જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

રાજ્યના બજેટમાં ભરૂચ જિલ્લાને ₹૨ હજાર કરોડથી વધુની ફાળવણી

ProudOfGujarat

વડોદરા : લેન્ડ ગ્રેબિંગ કેસમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણીની શંકા પોલીસે કોર્ટમાં વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!