Proud of Gujarat
GujaratFeaturedINDIA

વર્તમાન કોરોના મહામારીનાં સમયમાં ભરૂચ જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરાયેલ કામગીરી.

Share

ભરૂચ જીલ્લામાં હાલ કોરોના મહામારી ચરમસીમા પર છે ત્યારે પોલીસતંત્ર દ્વારા તાજેતરમાં ભરૂચ જીલ્લા કલેક્ટરનાં જાહેરનામાનો કડક અમલ કરાઇ રહ્યો છે. જે અંગેની વિગતો જોતાં પોલીસતંત્ર જાહેરનામા ભંગ અંગે 22 ગુનાઓ દાખલ કર્યા છે. આ ગુનાઓમાં 24 લોકોની અટક થઈ છે, તેમજ બિનજરૂરી ફરતા લોકોના 26 વાહનો ડિટેઇન કરાયા છે. આ ઉપરાંત માસ્ક પહેરવા અને ગમે ત્યાં થૂંકવા અંગે 742 જેટલા વ્યક્તિઓ પાસે રૂ.1,48,400 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પોલીસની આવી કડક કાર્યવાહીનાં પગલે લોકોમાં ખળભળાટ ફેલાય ગયો છે.

Advertisement

Share

Related posts

આજે આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ, સરકાર આગામી 5 વર્ષમાં દરિયાઈ કલ્પવૃક્ષો વધારશે

ProudOfGujarat

ગાંધીનગર : ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ProudOfGujarat

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!