Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના પોઝિટિવ 25 દર્દી વધુ ઉમેરાયા, કુલ આંકડો 643 થયો

Share

કોરોના પોઝિટિવ 25 દર્દી વધુ ઉમેરાયા, કુલ આંકડો 643
ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી તા 19/7 ના રોજ 25 જણાતા કુલ કોરોના પોઝિટિવ દર્દી 643 થયા હતા. ગત રોજ માત્ર 13કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા. જેમાં આજે વધારો થતા આજે 25કોરોના પોઝિટિવ દર્દી જણાતા કુલ 643 દર્દી થયા હતા. તાલુકા મુજબ વિશ્લેષણ જોતા ભરૂચ માં 6 અંકલેશ્વર માં 13 અને હાંસોટ માં 6 દર્દી જણાયા છે. આજે 14 દર્દી ઓ સાજા થતા. હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. તેમ છતાં હજી 244 દર્દી ની સારવાર ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી સી.આર.સી ભવન ખાતે આજે સમગ્ર શિક્ષા આઈ.ડી. વિભાગ ગાંધીનગર અર્તગત દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

વાલિયાના ફુલવાડી-બિલાઠા ગામ વચ્ચે બાઇક સ્લીપ થતાં નિવૃત ફોરેસ્ટરનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!