Proud of Gujarat
INDIAFeaturedGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

Share

ભરૂચ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રેપિટેસ્ટ કીટ દ્વારા સેમ્પલ લેવાય રહ્યા છે. જેના પરિણામ આવતા 9 સેમ્પલ કોરોના પોઝીટિવ જણાયા છે. તા.20/7/2020 12 વાગ્યા સુધી આ પરિણામ છે. પરંતુ બપોર બાદ દર્દીઓ વધે તેવી સંભાવના છે. હાલ 12 વાગ્યા સુધી કોરોના પોઝીટિવ દર્દીનો આંક 653 સુધી પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર આવતા પત્રકારો સાથે સંવાદ કર્યો.

ProudOfGujarat

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પતિની હાજરીમાં જ 20 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!