Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો.

Share

ભરૂચ જીલ્લામાં ચોમાસાની ઋતુની જમાવટ થઈ હોય તેમ જણાતું નથી. તા.20/7/2020 નાં સવારે 6 વાગ્યા સુધી ભરૂચ જીલ્લા સહીત અન્ય તાલુકામાં કુલ 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં આમોદ તાલુકામાં 6 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 9 મી.મી., ભરૂચ તાલુકામાં 29 મી.મી., હાંસોટ તાલુકામાં 7 મી.મી., જંબુસર તાલુકામાં 20 મી.મી., નેત્રંગ તાલુકામાં 12 મી.મી., વાગરા તાલુકામાં 3 મી.મી., વાલિયા તાલુકામાં 1 મી.મી., અને ઝધડીયા તાલુકામાં 13 મી.મી., વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાયિકા મમતા ચૌધરીનાં ઠુમકા જોવા કોરોનાનાં નિયમો નેવે મુકાયા, તંત્ર મુક પ્રેક્ષક.

ProudOfGujarat

ભરૂચ:ગટર અને પાણીની પાઇપ લાઇન લીકેજના કારણે જમીનનો ભાગ પોલો પડતા ઘરો ધીરે-ધીરે બેસી રહ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!