Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

Share

ભરૂચ જીલ્લાની બહેનોએ સરહદ પર રહેલા જવાનો માટે રાખડી મોકલી હતી. ભરૂચમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક તાલુકાની બહેનોએ રક્ષા મોકલી હતી. કુલ 1001 રાખડી અને 1001 શુભેચ્છા પત્રો એકત્રિત કરી મુખ્યમંત્રીને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી મુખ્યમંત્રી દેશનાં સૈનિકોને રાખડી પહોંચાડશે. જયારે દેશનાં જવાનો કુટુંબીજનોને છોડી સરહદ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે રક્ષાબંધનનાં પર્વ નિમિત્તે ભરૂચ જીલ્લાનાં બહેનોએ રાખડી સાથે શુભેચ્છા પત્ર પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઓવૈસી બાદ પ્રવીણ તોગડિયાની પાર્ટી ચૂંટણી મેદાનમાં, પાલિકાની તમામ બેઠકો પર ઉભા રાખશે ઉમેદવારો…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચના દહેજની રિલાયન્સ કંપનીમાં કામ કરતા કામદારનું કંપનીમાં અકસ્માતે પડી જતા મોત.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામમાં ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!