Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : એક મહિલા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરી તેના ફોટા પાડી બ્લેકમેલ કરી રૂ.20 લાખ કરતાં વધુ નાણાં લેનાર આરોપી સામે સી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.

Share

એક 45 વર્ષ કરતાં વધુ વય ધરાવતી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેના બિભત્સ ફોટા પાડી ફોટા વાઇરલ કરીશું તેવી ધમકી આપી ATM કાર્ડ મેળવી લીધો હતો જેનો ઉપયોગ કરી રૂ.20 લાખ કરતાં વધુ રકમ ઉપાડી લેનાર બ્લેકમેલર સામે સી ડિવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી બનાવ અંગેની વિગત જોતાં સી
ડિવીઝન પોલીસ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી 45 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી એક મહિલા સાથે વર્ષ 2019 માં બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેના ફોટા પાડી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી રૂ.20 લાખ કરતાં વધુ રકમ ઉપાડી લેનાર બ્લેકમેલર સામે સી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવમાં આરોપી રાકેશ રતનસિંહ મકવાણા રહે.ગડખોલની અટક કરી સી ડિવીઝન પોલીસે કોરોના અંગેની તપાસ માટે મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા તેના નવા ગીત તૌબા મેરી તૌબા પર કહે છે, “કિસ્મત બુરી થી મેરી, ના વો શેખ બુરા થા…”

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના હલદર ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના અધ્યક્ષસ્થાને ગ્રાસસભા યોજાઈ

ProudOfGujarat

સુરતમાં સગર્ભા મહિલાઓએ ગરબાના તાલે ઝુમીને અનોખી રીતે કર્યુ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!