Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ વહીવટી તંત્ર માટે શરમ જનક ઘટના બની હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

Share

કોવિડ સ્મશામમાં મોડી રાત્રીએ એમ્બ્યુલન્સની હેડ લાઈટ વડે અજવાળું કરી લાકડા ગોઠવી મૃતદેહના અંતિમ સંસ્કાર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોવીડ 19 ના મૃતકોના અંતિમ સંસ્કાર માટેના પ્રશ્નને હલ કરવા નવા કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું, પણ આ સ્મશાનમાં સુવિધા જેવું કંઈ છે જ નહિ જે વિડિયો ઉપરથી પ્રતીત થાય છે. વાયરલ વીડિયોમાં સ્મશાનમાં અજવાળા માટે લાઈટની સુવિધા ન હોય અંતિમ સંસ્કાર માટે ગાડીના હેડ લાઈટથી અજવાળું કરી અંતિમ દાહ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ એ ડિવિઝન પોલિસ મથકના સર્વેલન્સ ટીમે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બટાકા વાવેતર અંગે નવતર પ્રયોગ કરાયો.

ProudOfGujarat

રાજકોટમાં ડેન્ગ્યુના કારણે 4 વર્ષની બાળકીનું નિપજ્યું મોત, પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!