Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના અતિ તીવ્ર ગતિએ વધ્યો કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા 35 જેટલી નોંધાય જાણો કયાં કેટલી !!

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. જેમાં આજે તા.30-7-2020 નાં રોજ વધુ 35 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 924 પર પહોંચી. જયારે મોતની સંખ્યામાં 1 નો ઉમેરો થતાં મૃત્યુ આંક 19 થયો હતો તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 34 નોંધાઈ હતી. કુલ જીલ્લામાં 251 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 10, આમોદમાં 1, અંકલેશ્વરમાં 18, વાલિયામાં 1, ઝધડીયામાં 3, નેત્રંગમાં 1 અને હાંસોટમાં 1 એમ કુલ 35 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર તાલુકા રોહિત સમાજ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો…..

ProudOfGujarat

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી બામસેફ, ઇન્સાફ, બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

હૃદય રોગના હુમલાના પગલે ટ્રેનામા મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!